Tuesday, August 4, 2020

સંગાથ

સંગાથ

સંગાથ સાથી , મને મળેલો દુનિયાનો ઈજારો.
તારી બાથ પ્રિય મારા જીવનનો ઊંચો મિનારો.
આલિંગન આભ પામીને ઘૂમતો યાદમાં સ્નેહ સિતારો. 
હું તરું પ્રીત સાગરમાં તું મારો મર્મ કિનારો. 
અતિશય પ્રેમથી મળેલો, પ્રેમમય અમૃત પનારો. 
છે ઘણાય સગા-સ્નેહીઓ, પણ તું મારો સૌમ્ય સહારો..
                                                      - ધર્મ

8 comments:


  1. મેહ
    વરસ્યો
    ભીંજી ધરા
    પ્રકૃતિ ખીલી
    માનવ હ્રદય
    નાચે બની મયૂર...!

    ReplyDelete
  2. અતિશય પ્રેમળ શબ્દોથી તું સૌના મન હાળનારો એવો...��

    ReplyDelete