સંગાથ
સંગાથ સાથી , મને મળેલો દુનિયાનો ઈજારો.
તારી બાથ પ્રિય મારા જીવનનો ઊંચો મિનારો.
આલિંગન આભ પામીને ઘૂમતો યાદમાં સ્નેહ સિતારો.
હું તરું પ્રીત સાગરમાં તું મારો મર્મ કિનારો.
અતિશય પ્રેમથી મળેલો, પ્રેમમય અમૃત પનારો.
છે ઘણાય સગા-સ્નેહીઓ, પણ તું મારો સૌમ્ય સહારો..
ખૂબ સરસ
ReplyDeleteThank you 👑
DeleteNice
ReplyDeleteThank you 😇
Deleteઆ
ReplyDeleteમેહ
વરસ્યો
ભીંજી ધરા
પ્રકૃતિ ખીલી
માનવ હ્રદય
નાચે બની મયૂર...!
🍻😇👑
DeleteLovely amazing 💝
ReplyDeleteઅતિશય પ્રેમળ શબ્દોથી તું સૌના મન હાળનારો એવો...��
ReplyDelete